સંબંધિત સમાચાર
- DDC Election Result 2020 updates- 280 બેઠકો માટે મતની ગણતરી ચાલી રહી છે
- ગૃહમંત્રી અમિત શાહની મુલાકાત પછી મમતાએ આંદોલન કર્યું હતું, ગુંચવણ ફેલાવવાના આરોપી, 29 મીએ બીરભૂમમાં રેલી
- બંગાળ ચૂંટણી પહેલા પ્રશાંત કિશોરનુ એલાન - જો બે અંકમાં આવી બીજેપી સીટ તો છોડી દઈશ ટ્વિટર, ટ્વિટર સેવ કરી લો ટ્વીટ
- Weather Update- : ઉત્તરાખંડમાં કોલ્ડ વેવ ચાલુ છે
- Kisan Andolan - ખેડૂતોની આજે ભૂખ હડતાલ, સરકારે આપ્યુ વાતચીતનુ આમંત્રણ
AMUમાંપીએમ મોદીનુ સંબોધન - 'એક ભારત શ્રેષ્ઠ ભારત' ની ધારણા મજબૂત થાય
અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીનો શતાબ્દી કાર્યક્રમ શરૂ થઈ ગયો છે. હવેથી થોડીવારમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતાનુ સંબોધન આપશે. પીએમે આ દરમિયાન ડાક ટિકિટ પણ રજુ કરી. AMU ના વાઈસ ચાંસલરે પીએમ મોદીને યુનિવર્સિટીની મુલાકાત દરમિયાન આમંત્રણ આપ્યુ.
PM Narendra Modi releases postal stamp via video conferencing as part of centenary celebrations of Aligarh Muslim University (AMU) https://t.co/HALhsFsrvB pic.twitter.com/xv2d2ip5IP
— ANI (@ANI) December 22, 2020
અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીનો શતાબ્દી કાર્યક્રમ શરૂ થઈ ગયો છે. હવેથી થોડીવારમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતાનુ સંબોધન આપશે. પીએમે આ દરમિયાન ડાક ટિકિટ પણ રજુ કરી. AMU ના વાઈસ ચાંસલરે પીએમ મોદીને યુનિવર્સિટીની મુલાકાત દરમિયાન આમંત્રણ આપ્યુ.
અહી જોઈ શકો છો પીએમ મોદીનુ લાઈવ સંબોધન
ये भी पढ़ें