સંબંધિત સમાચાર
- video: મોદીનો હોકી ટીમ સાથે વાર્તાલાપ- ટોક્યો 2020 પેરાલંપિક રમતોમાં ભાગ લેવા જઈ રહ્યા ભારતીય ખેલાડીઓથી પીએમ મોદીએ વીડિયો કાંફ્રેસિંગથી વાત
- અકસ્માત: MLA ના પુત્ર-પુત્રવધુ સહિત 7ના મોત
- સુપ્રીમ કોર્ટમાં એક સાથે અપાવી 9 જજોને શપથ બન્યા ઘણા રેકાર્ડ
- રાજસ્થાનમાં ભીષણ અકસ્માત - કરણી માતાના દર્શન કરીને પરત ફરી રહેલ MPના 12 લોકોના મોત, 12 સીટર જીપમાં 18 લોકો !
- Shri Krishna Janmashtami Live : શ્રીકૃષ્ણ જન્મસ્થાન મથુરામા જન્માષ્ટમીની ધૂમ, જુઓ લેટેસ્ટ અપડેટ
પેરાલિમ્પિક: શૂટિંગમાં બ્રોન્ઝ ટોક્યો પેરાલિમ્પિંકમાં ભારતના ખાતામાં વધુ એક બ્રોન્ઝ મેડલ:
સિંહરાજએ એર પિસ્તોલમાં મેળવ્યો બ્રોન્ઝ
સિંહરાજ અધનાએ પુરુષ 10 મીટર એર પિસ્તોલ શૂટિંગમાં 216.8ના સ્કોર સાથે બ્રોન્ઝ મેડલ પોતાના નામ કર્યું
આ મેડલ સાથે અત્યાર સુધી ભારતના ખાતામાં કુલ 8 મેડલ : 2 ગોલ્ડ, 4 સિલ્વર અને 2 બ્રોન્ઝ
