1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
  4. taliban

દુનિયાભરના હુમલાવારો માટે એક શીખામણ અમેરિકાની હાર, તાલિબાનોએ ઉજવણી મનાવતાં હવામાં કર્યું ફાયરિંગ

taliban
અમેરિકાના અફગાનિસ્તાન છોડતા જ તાલિબાનએ આક્રમન તેવર અપનાવી લીધા છે. અમેરિકી સૈનિકની વાપસીને લઈને તાલિબાને કહ્યુ છે કે આ દુનિયાભર માટે સંદેશ છે. તાલિબાનના પ્રવકતા જબીહુલ્લાહ 
મુજાહિદએ કહ્યુ છે કે અમેરિકાની હાર બીજા આક્રાંતાઓ માટે એક મોટી શીખામણ છે. તે સિવાય આ અમારી ભવિષ્યની પેઢીઓ માટે પણ એક સંદેશ છે. 
 
અફઘાનિસ્તાનમાં સમાપ્ત થયું અમેરિકાનું યુદ્ધ, સૈનિકોએ અડધી રાત્રે છોડ્યું  કાબુલ એરપોર્ટ.. તાલિબાનોએ ઉજવણી મનાવતાં હવામાં કર્યું ફાયરિંગ
ये भी पढ़ें
પેરાલિમ્પિક: શૂટિંગમાં બ્રોન્ઝ ટોક્યો પેરાલિમ્પિંકમાં ભારતના ખાતામાં વધુ એક બ્રોન્ઝ મેડલ: