1. ગુજરાત સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
  4. Now you will get relief from expensive helmet nitin gadkari,

હવે મોંઘા હેલ્મેટમાંથી મળશે રાહત! નીતિન ગડકરી ભાવમાં ઘટાડો કરાશે

nitin gadkari
Helmet Nitin Gadkari - રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મિનિસ્ટર નીતિન ગડકરીએ બુધવારે ટુ-વ્હીલર ઉત્પાદકોને વાહન ખરીદનારાઓને ડિસ્કાઉન્ટ અથવા વ્યાજબી દરે હેલ્મેટ આપવા વિનંતી કરી હતી.
 
નીતિન ગડકરીએ અહીં એક કાર્યક્રમમાં કહ્યું કે હેલ્મેટ ન પહેરવાને કારણે અનેક લોકો માર્ગ અકસ્માતમાં જીવ ગુમાવે છે. વર્ષ 2022માં હેલ્મેટ ન પહેરવાના કારણે માર્ગ અકસ્માતમાં 50,029 લોકોના મોત થયા હતા.
 
2022માં માર્ગ અકસ્માતમાં 50,029 લોકોના મોત થયા હતા
ગડકરીએ અહીં એક કાર્યક્રમમાં કહ્યું કે હેલ્મેટ ન પહેરવાને કારણે ઘણા લોકો માર્ગ અકસ્માતમાં જીવ ગુમાવે છે. વર્ષ 2022માં હેલ્મેટ ન પહેરવાના કારણે માર્ગ અકસ્માતમાં 50,029 લોકોના મોત થયા હતા.
આગળનો લેખ
અમરેલીમાં પૌત્ર રડતો હતો અને દાદી ગુસ્સે ભરાયા, મૂઢ માર મારતાં મોત નિપજ્યું