સંબંધિત સમાચાર
- સુરક્ષાબળોને મળી મોટી સફળતા, પુલવામાં હુમલામાં સામેલ આતંકી લંબૂ થયો ઠાર
- કાશ્મીરમાં નાપાક ષડયંત્ર નિષ્ફળ, પોલીસે ડ્રોનને તોડી પાડ્યુ, વિસ્ફોટક જપ્ત
- ટ્વિટરની વધુ એક ભૂલ : ભારતના નકશામાં છેડછાડ, જમ્મુ-કાશ્મીર અને લદ્દાખને અલગ દેશ તરીકે બતાવવામાં આવ્યા
- જમ્મૂ એયરફોર્સ સ્ટેશનમાં ડ્રોનથી ધમાકાની શંકા નિશાના પર હતા એયરક્રાફ્ટ
- જમ્મુ કાશ્મીર પર સાઢા ત્રણ કલાકનુ મંથન અને પીએમ મોદીનુ ફ્યુચર પ્લાન, આ રહી 10 મોટી વાતો
દેશમાં અહીં થયો આંતકી હુમલો- શ્રીનગર-જમ્મુ હાઈવે પર BSFના કાફલા પર આંતકી હુમલો, સુરક્ષાદળોનું સર્ચ ઓપરેશન શરૂ
જમ્મુ-કાશ્મીરમાંથી સૌથી મોટા અહેવાલ સામે આવ્યા છે. જેમાં j-kમાં ફરીથી આંતકીઓએ સુરક્ષાકર્મીને પોતાના નિશાન બનાવ્યા છે. આંતકીઓએ ગુરુવારે BSFના કાફલા પર હુમલો કર્યો છે. ત્યાર પછી સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે અથડામણ શરૂ થઈ ગઈ છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ત્રણ આતંકીઓની શોધખોળ ચાલી રહી છે.
મળતી માહિતી મુજબ bsfના કાફલા પર આ હુમલો દક્ષિણ કાશ્મીરના કુલગામ જિલ્લામાં માલપોરા કાજીગુંડની પાસે શ્રીનગર- જમ્મુ હાઈવે પર થયો છે. આ હુમલામાં કોઈ નુક્શાનના સમાચાર હાલ પ્રાપ્ત થયા નથી. હુમલો થયા બાદ સુરક્ષાદળો અને આંતકીઓ વચ્ચે અથડામણ થઈ રહી છે. ત્રણ આંતકવાદી હોવાની વાત સામે આવી રહી છે.
