સંબંધિત સમાચાર
- કર્ણાટક ચૂંટણી - યેદિયુરપ્પાના 150 સીટના જીતના દાવા પર સિદ્ધારમૈયાએ દિમાગી રીતે બીમાર ગણાવ્યા
- કર્ણાટક ચૂંટણી LIVE: અત્યાર સુધી 10.6% વોટિંગ, મોદીએ યૂથને કરી ખાસ અપીલ
- પાણીના ઝગડામાં સળગ્યુ ઔરંગાબાદ, બે જૂથો વચ્ચે હિંસામાં એકનુ મોત
- 'PM બનવાથી કોઈ બુદ્ધિમાન નથી બની જતુ' - શત્રુધ્ન સિન્હાનો મોદી પર કટાક્ષ
- સેના પ્રમુખની કાશ્મીરી યુવાઓને ચેતાવણી.. પત્થરબાજીથી નહી મળે આઝાદી
કર્ણાટક ચૂંટણી EXIT POLL - કોઈને સ્પષ્ટ બહુમત નહિ
કર્ણાટક વિધાનસભાની ચૂંટણીનું મતદાન શાંતિપૂર્ણ રીતે સંપન્ન થયું છે. મતદાન પૂરૂ થતાની સાથે જ એક્ઝિટ પોલ બહાર આવી રહ્યાં છે. એક્ઝિટ પોલ અનુંસાર એક પણ રાજકીય પાર્ટીને સ્પષ્ટ બહુમત મળવાનું અનુંમાન નથી. પરંતુ કોંગ્રેસ ફરી સત્તામાં પરત ફરે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
| AGENCY | BJP | CONGRESS | JDS | OTHER |
|---|---|---|---|---|
| ABP-C VOTER | 97-109 | 87-99 | 21-30 | 1-8 |
| INDIA TODAY-AXIS | 80-93 | 106-118 | 22-30 | 1-4 |
| TIMESNOW-VMR | 80-93 | 90-103 | 31-39 | 2-4 |
| REPUBLIC | 95-114 | 73-82 | 35 | 03 |
| INDIA TV-VMR | 87 | 97 | 35 | 03 |
| TODAYS-CHANAKYA | 120 | 73 | 26 | 0 |
| AAJ TAK | 79-92 | 106-118 | 22-33 | 0 |
| SUVARNA | 79-92 | 106-118 | 22-30 | 1=4 |
| DIGVIJAY NEWS | 103-107 | 76-80 | 31-35 | 4-8 |
| NEWS NATION | 105-109 | 71-75 | 36-40 | 3-5 |
| 2013 RESULT | 40 | 122 | 40 | 22 |
ये भी पढ़ें
