તમિલનાડુ, કેરલ, પોંડિચેરી વિધાનસભા ચૂંટણી પરિણામ 2021 - પક્ષવાર સ્થિતિ
તમિલનાડુમાં વિધાનસભાની 234, કેરલ વિધાનસભાની 140 અને પોંડિચેરી વિધાનસભાની 30 સીટો માટે થયેલ ચૂંટણી મતગણતરી 2 મે ના રોજ થશે. તમિલનાડુ અને પોંડિચેરીમાં સત્તા પરિવર્તનની અટકળો છે, બીજી બાજુ કેરલમાં ફરી એલડીએફના સત્તામાં આવવાનુ અનુમાન છે. 2 મે ના રોજ મતગણતરી સાથે જોડાયેલ માહિતી માટે બન્યા રહો વેબદુનિયા સાથે..
તમિલનાડુ વિધાનસભા ચૂંટણી પરિણામ - કુલ સીટ 234
પાર્ટી |
આગળ/જીત |
ડીએમકે + |
156 |
એઆઈએડીએમકે + |
76 |
અન્ય |
02 |
કેરલ વિધાનસભા ચૂંટણી પરિણામ : કુલ સીટ 140
પાર્ટી |
આગળ/જીત |
એલડીએફ |
97 |
યૂડીએફ |
41 |
અન્ય |
02 |
પોંડિચેરી વિધાનસભા ચૂંટણી પરિણામ : કુલ સીટ 30
પાર્ટી |
આગળ/જીત |
એનડીએ |
16 |
યૂપીએ |
08 |
અન્ય |
06 |