webdunia

Notifications

webdunia
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. આઈટી
  4. general train ticket online

મોબાઈલ એપથી ખરીદી શકશો જનરલ ટીકિટ

મોબાઈલ એપ
રેલ મુસાફરોને નવી સુવિધા આપવા રેલ્વે દરરોજ નવી-નવી જાહેરાત કરી રહ્યું છે. હવે રેલ્વેએ સાધારણ શ્રેણીમાં સફર કરનાર યાત્રિઓની તરફ પણ તેમનો ધ્યાન નાખ્યું  છે.  રેલ્વે સામાન્ય મુસાફરોની સુવિધા માટે એક મોબાઈલ એપ લોંચ કર્યું છે. આ એપની મદદથી લોકોને ટિકટ લેવા લાંબી લાઈનમાં નહી લાગવું પડશે. 
 
UTSON ના નામથી લાંચ કરેલ આ એપ 
રેલ્વે મુજબ રજિસ્ટ્રેશન કરાવવા માટે મુસાફરોને  સૌથી પહેલાં તેમનો મોબાઈલ નંબર, નામ, શહર ટ્રેલની ડિફૉલ્ટ બુકિંગ, શ્રેણી, ટિકિટનો પ્રકાર મુસાફરોની સંખ્યા અને વાર-વાર યાત્રા કરવાના માર્ગનો વિવરન આપવું પડશે. રજિસ્ટ્રેશન કરાવતા યાત્રીને જીરો બેલેંસનો રેલ વૉલેટ (R Vollet) અકાઉંટ પોતે ખુલી જશે. ખાસ વાત આ છે કે R Vollet બનાવવા માટે કોઈ શુલ્ક નહી આપવું. રેલ્વે એ જણાવ્યું કે R Volletને કોઈ પણ યૂટીએસ કાઉંટર  કે વેબસાઈટના માધ્યમથી રીચાર્જ કરાવી શકાય છે. 
 
મળશે માત્ર તે જ દિવસનો ટિકિટ 
રેલ્વે એ કીધુંકે યાત્રીઓને માત્ર તે જ દિવસનો ટિકિટ મળશે. જે દિવસની તેને મુસાફરી કરવી છે. પ્રીબુકિંગમી સુવિધા આ એપ પર નહી મળશે. ટિકિટ કલેક્રટર દ્વારા ટિકિટ માંગતા મોબાઈલ એપ પર ટિકિટ જોવાવું ઑપ્શન પર જઈ ટિકિટ જોવાવી શકો છો. 
 
ये भी पढ़ें
વેપારીઓના ખેલથી કેસર કેરીનો ભાવ 40 ટકા જેટલો વધી ગયો