સંબંધિત સમાચાર
- બાળક ઈંસ્ટાગ્રામ પર શું જોઈ રહ્યા છે આ એક સેટીંગથી જાણી શકો છો
- BSNLના આ પ્લાનથી 45 દિવસ સુધી તમને રિચાર્જની ચિંતા નહિ રહે, દરરોજ મળશે 2GB ડેટા
- Meta AI ડાયરેક્ટ Whatsapp થી તમારા સવાલ પૂછો જાણો
- Mobile Storage full- જો તમારા ફોનનું સ્ટોરેજ ભરાઈ ગયું છે, તો આજે જ અપનાવો આ સરળ રીતો.
- Elon Musk ને મોટો ફટકો, પાકિસ્તાને X પર લગાવ્યુ Ban, જાણો કારણ
Apple Event 2024: iPhone 16 સિરીઝ થઈ લોન્ચ, ફીચર્સથી લઈને કિંમત સુધીની જાણો સંપૂર્ણ ડિટેલ્સ
Apple iPhone 16 launch Event 2024 Live Updates: iPhone લવર્સની આતુરતાનો અંત આવ્યો. એપલે તેમની મેગા ઈવેન્ટ 'ઈટ્સ ગ્લોટાઈમ'માં iPhone 16 સિરીઝ રજૂ કરી છે. કંપનીએ iPhone 16ને નવી ડિઝાઇન સાથે રજૂ કર્યો છે, જ્યારે iPhone 16 Pro અને iPhone 16 Pro Maxને જૂના દેખાવ સાથે રજૂ કરવામાં આવ્યો છે. પ્રો સિરીઝની ડિઝાઇનમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. જો કે, હવે પ્રો સીરીઝમાં યુઝર્સને કેમેરા એક્ટિવેટ કરવા માટે એક નવું બટન મળશે.
iPhone 16 સિરીઝ રજૂ કરવાની સાથે, Appleએ Apple AirPods, Apple Watch Series 10 અને Apple Intelligence પણ ઇવેન્ટમાં રજૂ કરી. આવો તમને જણાવીએ ઈવેન્ટ સાથે જોડાયેલી કેટલીક મહત્વની વાતો...
The iPhone 16 Pro and iPhone 16 Pro Max start at $999 and $1,199
— Apple Hub (@theapplehub) September 9, 2024
You can order on Friday and will be available on September 20! pic.twitter.com/M13lfEId3B
iPhone 16 Pro અને iPhone 16 pro Maxની કિંમત
કંપનીએ iPhone 16 Pro US$999માં લોન્ચ કર્યો છે. જ્યારે iPhone 16 Pro માટે તમારે US $1,199 ખર્ચવા પડશે.
iPhone 16 Pro કૈમરા ફીચર્સ
iPhone 16 Pro 48MP main camera #AppleEvent pic.twitter.com/g1LrzKllXi
— Apple Hub (@theapplehub) September 9, 2024
iPhone 16 Pro કેમેરા
48MP પ્રાઇમરી કેમેરા સેન્સર
48MP અલ્ટ્રા-વાઇડ કેમેરા
12MP ટેલિફોટો લેન્સ
કંપનીનો દાવો છે કે આઇફોન 16 પ્રોમાં અત્યાર સુધીની શ્રેષ્ઠ આઇફોન બેટરી લાઈફ હશે. તે A18 Pro પ્રોસેસર પર ચાલશે. જે સેકન્ડ જનરેશનના 3 નેનોમીટર ટ્રાન્ઝિસ્ટરથી બનેલું છે, જે તેને જનરેટિવ AI વર્કલોડમાં બેસ્ટ બનાવવામાં મદદ કરે છે. 6-કોર GPU A18 Pro ને A17 Pro કરતાં 15% વધુ ઝડપી બનાવે છે, જ્યારે A17 Pro કરતાં 20% ઓછા પાવરનો ઉપયોગ કરશે.
