સંબંધિત સમાચાર
- National Anisette Day: આ દારૂ માટે પ્રખ્યાત છે 2 જુલાઈનો દિવસ સ્વાદ આટલુ ખાસ કે દરેક વાર ચાખવા માંગશો
- રાહુલ ગાંધીના નિવેદન પર હોબાળો, અમદાવાદમાં VHPએ કોંગ્રેસ કાર્યાલય પર રાહુલ ગાંધીના ફોટા પર કાળો સ્પ્રે માર્યો
- હિજાબ પછી જીંસ અને ટીશર્ટ પહેરવા પણ બેન મુંબઈના કૉલેજનુ નિર્ણયથી વિદ્યાર્થી હેરાન
- ગુજરાત ઉપર ત્રણ સિસ્ટમ સર્જાઈ, ક્યા જિલ્લાઓમાં આજે પડશે ભારે વરસાદ ?
- રાજસ્થાન: કરૌલીમાં ભયાનક માર્ગ અકસ્માત, ટ્રક અને બોલેરો વચ્ચે ટક્કરમાં 9 લોકોના મોત, અનેક ઘાયલ'
Meta AI ડાયરેક્ટ Whatsapp થી તમારા સવાલ પૂછો જાણો
WhatsApp પર ફ્રીમાં કરો AI થી વાત શું તમને પણ જોવાયુ ભૂરા રંગનુ રિંગ
Meta AI હકીકતમાં Whatsappનો એક નવુ AI બેસ્ડ ચેટબૉટ છે જે તમારી જુદી-જુદી ટાસ્ક કરવામાં મદદ કરી શકે છે. આ ચેટ તમે તેનો ઉપયોગ માહિતી શોધવા, પ્રશ્નોના જવાબો મેળવવા અને મનોરંજક રમતો રમવા માટે પણ કરી શકો છો. જે વપરાશકર્તાઓએ AIની ઍક્સેસ મેળવવાનું શરૂ કર્યું છે તેઓ એપ્લિકેશનની ટોચ પર વાદળી રિંગ જોઈ રહ્યા છે.
આ રીતે Meta AI ઍક્સેસ કરો
Meta AI નો ઉપયોગ શરૂ કરવા માટે, તમારે નીચે આપેલા પગલાંને અનુસરવાની જરૂર છે.
WhatsApp ખોલો
સૌથી પહેલા તમારે WhatsAppને લેટેસ્ટ વર્ઝનમાં અપડેટ કરવું પડશે અને પછી તેને ઓપન કરવું પડશે.
વાદળી રિંગને ટેપ કરો
સ્ક્રીનની ટોચ પર, તમે Meta AI માટે એક નવું વાદળી આઇકન જોશો. તેના પર ટેપ કરો.
Meta AI ને પરવાનગી આપો
વાદળી રિંગ પર ટેપ કર્યા પછી, તમને Meta AI વિશે સમજાવવામાં આવશે અને તમારે 'Continue' પર ટેપ કરીને નિયમો અને શરતો સાથે સંમત થવું પડશે.
Edited By- Monica sahu

