સંબંધિત સમાચાર
- World Health Day - વિશ્વ આરોગ્ય દિવસ ક્યારે અને કેવી રીતે શરૂ થયો, જાણો આ દિવસ કેમ ઉજવવામાં આવે છે
- પંખાની સ્પીડ ધીમે થઈ જાય છે, માત્ર 50 રૂપિયા ખર્ચીને ગરમીથી રાહત મળશે
- Flour storage: લોટને સ્ટોર કરતા ધ્યાન રાખવાની વાતો નહી પડશે જંતુ
- Cleaning Tips- પૂજાના વાસણમાં આવી ગઈ છે કાળાશ, ઘરમાં અજમાવો આ 4 ટ્રીક્સ, ચપટીમાં આવશે નવીની જેમ ચમક
- How to Make Maggi - મેગી બનાવવા ની રીત
Cooking Tips- આ રીતે ઘરે જ બનાવો મેગી મસાલા
Maggi masala - હમેશા બાળકોને મેગી ખાવાની જિદ કરે છે. પણ ક્યારે ક્યારે મેગી ઘર પર નહી હોય તમે નૂડલ્સથી મેગી જેવી ડિશ બનાવા ઈચ્છો છો પણ મેગી મસાલા ન હોવાથી એ બેસ્વાદ લાગે છે. તો ઘરે જ તૈયાર કરી લો
મેગી મસાલા
જરૂરી સામગ્રી
1/2 નાની ચમચી ડુંગળી પાવડર
1/2 નાની ચમચી લસણ પાવડર
1/2 નાની ચમચી ધાણા પાવડર
1 નાની ચમચી લાલ મરચા પાવડર
અડધી નાની ચમચી હળદર પાવડર
1 નાની ચમચી લાલ જીરું પાવડર
એક ચોથાઈ નાની ચમચી મેથી પાવડર
અડધી નાની ચમચી આદું પાવડર
અડધી નાની ચમચી ગરમ મસાલા
4 નાની ચમચી ખાંડ
2 નાની ચમચી ચીલી ફ્લેક્સ
1 નાની ચમચી કાર્ન ફ્લોર
અડધી નાની ચમચી અમચૂર પાવડર
1/2 નાની ચમચી મીઠું
ટિપ્સ- સૌથી પહેલા બધી સામગ્રીઓને એક સાથે મિક્સરમાં નાખી ગ્રાઈંડ કરી લો. પછી જ્યારે પણ નૂડલ્સ બનાવો તેમાં આ મસાલા 2 ચમચી નાખવું.
- જો તમને વધારે તીખું જોઈએ તો મસાલાની માત્રા વધારી નાખવી.
- તેને સારી રીતે મિક્સ કરી અને નૂડ્લ્સ કરો. અને મજાથી ખાવુ અને ખવડાવો.
