સંબંધિત સમાચાર
- Onion Peel Tea- આ ચા પીવાથી દૂર થશે શરદી ઉધરસ : બચાવ અને ઉપાય
- Business Vastu Tips: બિઝનેસમાં સફળ બનવું છે, તો વાસ્તુની આ વાતોંને ધ્યાનમાં રાખો
- Home tips- ચા બનાવ્યા પછી વપરાયેલી ચાની પત્તી ફેંકશો નહીં, તે ખૂબ જ ઉપયોગી છે
- ફ્લશમાં હોય છે એક મોટુ અને એમ નાનુ બટન, શું તમને ખબર છે તેનો લૉજિક
- Washing Machine Cleaning Tips- સિરકાથી કેવી રીતે સાફ કરીએ વૉશિંગ મશીન, જેનાથી બની જશે નવાની જેમ
How to Make Maggi - મેગી બનાવવા ની રીત
1 પેકેટ મેગી
1 નાની શિમલા મરચાં
1 નાનો ટમેટા
ચપટી ગરમ મસાલા
1/4 ટીસ્પૂન લાલ મરચાં પાઉડર
1 મેગી મસાલા પેકેટ
મીઠુ સ્વાદ પ્રમાણે
વિધિ
- સૌથી પહેલા મધ્યમ તાપ પર પેનમાં પાણી નાખી ગરમ કરવા માટે મૂકો.
- તેમાં, શિમલા મરચાં, ટમેંટા, મેગી મસાલા અને મીઠુ નાખી 1-2 મિનિટ રાંધવું.
- નક્કી સમય પછી તેમાં મેગી નાખી 2 મિનિટ સુધી ઢાંકીને રાખો.
- 2 મિનિટ પછી ગૈસ બંદ કરી ઢાકણુ ખોલી ગરમ મસાલા મિક્સ કરો અને મેગી કોઈ પ્લેટમાં કાઢી લો..
-તૈયાર છે મેગી ગરમાગરમ સર્વ કરો.
