Home Cleaning tips-મિક્સર ગ્રાઈંડરને કેવી રીતે ક્લીન કરવું ..
મિક્સરમાં કઈ પણ વાટયા પછી વાટેલી સામગ્રીની ગંધ તેમાં રહી જ જાય છે. આ ટિપ્સને અજમાવીને મિક્સીને રાખવું હમેશા ક્લીન
ટિપ્સ
- દર ઉપયોગ પછી મિક્સર કે મિક્સીને ગર્મ પાણીથી જરૂર ધોવું.
- જો તમે મિક્સીમાં માખણ, મસાલા કે હીંગ વાટો છો તો તીખી ગંધ હટાડવા માટે સૂકી બ્રેડસની સ્લાઈસ નાખી મિક્સીને એક વાર ચલાવી લો.
- મિક્સીની અંદર લીંબૂના છાલટાને પૂરી રીતે ઘસવું અને પછી પાણીથી ધોઈલો. તેનાથી મિક્સીમાં કોઈ પણ વાટેલી વસ્તુની ગંધ નહી રહેશે.
- ધ્યાન રાખવું કે લીંબૂને રસ પહેલાથી કાઢી લેવું.
- 2 મોટી ચમચી વિનેગર અને પાણી મિક્સરમાં નાખી 2 સેકેંડસ માટે ચલાવો. મિક્સર એક્દમ સાફ થઈ જશે.
- બેકિંગ પાવડર અને પાણીથી પેસ્ટ તૈયાર કરી મિક્સીની અંદર લગાવો અને 15 મિનિટ મૂકી દો. નક્કી સમય પછી પાણીથી ધોઈ લોૢ મિક્સીથી ગંધ મિનિટોમાં
દૂર થઈ જશે.