ગુરુવાર, 28 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. ઘરની શોભા
Written By
Last Modified: મંગળવાર, 18 એપ્રિલ 2017 (13:51 IST)

શાક કાપતા હાથમાં લાગી જાય ડાઘ તો..

કાચું કેળા, પપૈયું, કટહલ જેવી શાક જેને કાપવાથી હાથ પર નિશાન પડી જાય છે. તેને તરત દૂર કરવા માટે અજમાવો આ ટિપ્સ 
ટિપ્સ 
- શાક કાપ્યા પછી હથેળી પર લીંબૂનો રસ રગડીને હાથ ધોઈ લો. દાઘ તરત મટી જાય છે. 
- તમે હથેળી પર દૂધ લગાવીને પણ ધોઈ શકો છો. 
- હાથ ધોવા માટે ગર્મ પાણીનો ઉપયોગ કરવું. હાથ સારી રીતે સાફ થઈ જશે.