ગુજરાતી જોક્સ - અધિકારી સિપાઈઓને આદમખોર
અધિકારી સિપાઈઓને આદમખોર
સિંહને પકડવાની જવાબદારી આપે છે,
જ્યારે સિપાઈઓ નથી આવતા
તો અધિકારી જંગલમાં જાય છે.
ત્યાં જુએ છે કે સિપાઈ એક રીંછને મારી રહ્યો હતો
અને કહી રહ્યો હતો, બોલ કે તું જ સિંહ છે.
સિંહને પકડવાની જવાબદારી આપે છે,
જ્યારે સિપાઈઓ નથી આવતા
તો અધિકારી જંગલમાં જાય છે.
ત્યાં જુએ છે કે સિપાઈ એક રીંછને મારી રહ્યો હતો
અને કહી રહ્યો હતો, બોલ કે તું જ સિંહ છે.
ALSO READ: ગુજરાતી જોક્સ - અઠવાડિયે વાંચ્યુ હતુ