ગુજરાતી જોક્સ - કરોળિયો
મોનૂ - સોનુ, કરોળિયો તારા કમ્પ્યુટર પર શુ કરી રહ્યો છે ?
સોનુ- ખબર નહી... તું જ બતાવી દે.
મોનુ - મને લાગે છે કે કોઈ વેબસાઈટ બનાવી રહ્યો હશે.
ALSO READ: ગુજરાતી જોક્સ - બસનું ભાડું