બુધવાર, 27 નવેમ્બર 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: મંગળવાર, 2 ફેબ્રુઆરી 2021 (10:51 IST)

ગુજરાતી જોક્સ - ડોસી-પગમાં શું થયું

એક ડોસા લંગડાવતો ઘરે આવ્યુ 
ડોસી-પગમાં શું થયું 
ડોશા- એક સ્કૂટી વાળી મેડમએ ઠોકી દીધું 
ડોશી- જ્યારે તને ખબર હતી કે સ્કૂટીમાં છોકરી આવી રહી છે તો
સાઈડ થઈ જતા 
ડોશા- કયું રોડ હું તો ખેતરમાં બેસીને બીડી પી રહ્યો હતો.