છોકરો - તમારું નામ શું છે છોકરી- SILENT LADY છ્પ્કરો- આ કેવું નામ છે છોકરી- શર્માતા- હિંદીમાં શાંતીબાઈ ગુજરાતી જોક્સ- ટણી ચિન્હથી સ્વાગત પત્ની- તમે સીધા રહેશો તો બીજેપીના ચૂંટણી ચિન્હથી સ્વાગત કરીશ..! વધારે હોશિયાર બન્યા તો કાંગ્રેસના ચૂંટણી નિશાન થી ..! ત્યારબાદ...