સોમવાર, 25 નવેમ્બર 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Updated : મંગળવાર, 13 ઑક્ટોબર 2020 (19:10 IST)

ગુજરાતી જોક્સ - ફોન મુકવો હતો એટલે ખોટુ બોલવુ પડ્યુ

એક છોકરી ફોન પર વાત કરતા લિફ્ટમાં આવી ..!
મારી તરફ જોઈને હંસી અને ફોન પર તેની બેનપણીથી બોલી, 
"ચલ હવે ફોન મૂક.., લિફ્ટમાં એક શાનદાર, હેંડસમ છોકરો આવ્યો છે..,
જોઉં છું જો કોઈ વાત બને તો. 
હું કાંઈ બોલુ  તે પહેલા એ બોલી, 
સૉરી અંકલ, મારી બેનપણી બહુ  લાંબી વાત કરે છે, 
મને ફોન મુકવો હતો એટલે ખોટુ બોલવુ પડ્યુ