webdunia

Notifications

webdunia
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
  4. Jokes in gujarati

ગુજરાતી જોક્સ- એક કૉફી કેટલાની છે?

humor jokes
પઠાન- કૉફી શૉપમાં વેટરથી- એક કૉફી
કેટલાની છે? 
 
વેટર- સર 50 રૂપિયાની 
 
પઠાન- સામે વાળી દુકાન પર 
તો 1 રૂપિયા લખ્યુ છે 
 
વેટર- ઓય.. ધ્યાનથી વાંચ
કૉફી નહી કૉપી લખ્યુ છે 
 
ઝેરોક્ષની દુકાન છે તે 
ये भी पढ़ें
'મિર્ઝાપુર 2' નું ટ્રેલર યુટ્યુબ પર ટોપ ટ્રેન્ડ કરી રહ્યું છે, તેને 48 કલાકમાં ઘણા કરોડ વ્યૂ મળી ગયા