ગુજરાતી જોક્સ - તપસ્યા કે ગ્રીન ટી
પપ્પૂ- સ્વામીજી અહીં પહાડ પર ખૂબ ઠંડ છે
આટલી ઠંડીમાં તમારી ખુશીનો રહસ્ય શું છે...?
સ્વામીજી- 21 વર્ષની તપસ્યા અને ગ્રીન ટી
મને ઠંડીથી બચાવે છે -આમ તમે શું પસંદ કરશો
તપસ્યા કે ગ્રીન ટી
પપ્પૂ- ગ્રીન ટી
સ્વામીજી - તપસ્યા, બે કપ ગ્રીન લેતા આવજે
પપ્પૂ- બેભાન