ગુજરાતી Jokes- આલિયાને કિસ.. Updated: Sun, 20 Sep 2020 (16:47 IST) google-news સંતા - આજે ફરી મને આલિયા ભટ્ટને કિસ કરવાનુ મન કરી રહ્યુ છે. બંતા -શું ? તૂ આલિયાને પહેલા પણ કિસ કર્યું છે.. સંતા- નહી એક વાર પહેલા પણ દિલ કર્યું હતું.