ગુજરાતી જોક્સ - તો ઔરત ભી લે લો Updated: Fri, 31 Aug 2018 (10:47 IST) google-news જગજીત સિંગ ગાઈ રહ્યા હતા યે દૌલત ભી લે લો, યે શોહરત ભી લે લો .." સંતા તરત જ ઉભા થઈને હું તો ખૂબ પરેશાન છું, મારી તો ઔરત ભી લે લો .. .."