ગુજરાતી જોક્સ- આઈ લવ યૂ બોલે છે Updated: Thu, 23 Aug 2018 (17:18 IST) google-news છોકરી- પ્પપા એક છોકરો મારી પાછળ પડ્યું છે દરરોજ મને આઈ લવ યૂ બોલે છે પપ્પા- એક કામ કર તેનાથી લગ્ન કરી લે ફરી જીવનમાં બીજી વાર પણ બોલે તો મારું નામ બદલી દેજે..