JoKes -લગ્ન માટે મેરેઝ બ્યુરો ગયો. Updated: Thu, 30 Jan 2020 (16:18 IST) google-news એક માણસ લગ્ન માટે મેરેઝ બ્યુરો ગયો. ઓફીસ બંધ હતી અને બહાર બોર્ડ લગાવ્યું હતું: 1 થી 3 વાગ્યા સુધી ઓફીસ બંધ રહેશે ત્યાં સુધીમાં તમે ફરી વખત વિચારી લો.