webdunia

Notifications

webdunia
  1. મનોરંજન
  2. જોક્સ
  3. સ્ત્રી-પુરુષ
  4. Gujarati jokes

ગુજરાતી જોક્સ - કોલેજના દિવસોમાં

humor jokes
પત્ની - એક વાત બોલવાની છે 
પતિ - બોલ 
પત્ની- મારશો તો નહી 
પતિ- નહી બોલ તો શું થયું 
 
પત્ની-હું પ્રેગ્નેંટ છું 
 
પતિ- અરે વાહ આ તો સારી વાત છે 
તો ડર શા માટે રહી હતી 
 
પત્ની- કોલેજના દિવસોમાં 
પાપાને કહ્યું હતું તો ખૂબ માર્યું હતું