1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
  4. Jokes

ગુજરાતી જોક્સ- વરસાદનો પ્રેમ

એક પ્રેમીની સ્ટોરી   તેજ વરસાદમાં ઉભો હતો
એક પ્રેમીની સ્ટોરી 
 
તેજ વરસાદમાં ઉભો હતો 
માત્રે એક શબ્દ સાંભળવા માટે 
 
એક વાર.. એ કહી દે 
 
અહીં આવો પલળી જશો ગાંડા 
 
ત્યારે મમ્મીની આવાજ આવી 
 
 
અંદર આવે છે કે નહી 
 
હવે કાલની જ ચડ્ડી સૂકી નથી 
ये भी पढ़ें
કેન્સરથી પીડાતા સોનાલી બેન્દ્રેએ પુત્ર રણવીર વિશે લખ્યું એક ભાવુક પોસ્ટ