Notifications

  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
  4. Gujarati funny jokes

જોક્સ - માતા-પુત્રની ટૉક

જોક્સ નંબર 1
મા - ઉઠ બેઠા તારે શાળામાં જવાનુ છે.. ટાઈમ થઈ ગયો છે 
પુત્ર - (ઉંઘમાં) મન જ નથી શાળાએ જવાનુ ! 
મા - કોઈ 2 કારન બતાવ કે તારે શાળાએ કેમ નથી જાવુ 
પુત્ર - પહેલુ કારણ - કોઈપણ બાળક મને પસંદ કરતુ ન અથી 
બીજુ કારણ - કોઈ પણ ટીચર મને પસંદ ન કરે. 
માતા - આ કોઈ કારણ છે.. ઉઠ તારે શાળાએ તો જવુ જ પડશે 
પુત્ર - ઠીક છે મા.. તુ મને કોઈ બે કારણ  બતાવી દે કે મારે શાળાએ કેમ જવુ જોઈએ.. 
માતા - પહેલુ કારણ - તુ 42 વર્ષનો છે.. તારે તારી જવાબદારી સમજવી જોઈએ. 
બીજુ કારણ - તુ શાળાનો પ્રિંસિપલ છે. 
ये भी पढ़ें
ગુજરાતી જોક્સ- વરસાદનો પ્રેમ