webdunia

Notifications

webdunia
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
  4. Gujarati Jokes

ગુજરાતી જોક્સ - પતિ પત્ની

જોક્સ નંબર 1
પતિએ કહ્યુ - પ્રિય, તુ જ મારી તાકત છે... 
પત્નીને ખૂબ ખરાબ લાગ્યુ 
પતિ સમજી શક્યો નહી... 
પત્ની બોલી - આનો મતલબ બીજી સ્ત્રીઓ તમારી કમજોરી છે..!!! 
ये भी पढ़ें
જાણીતી ટીવી અભિનેત્રી રીટા ભાદુરીનુ નિધન, ડો. હાથી પછી ફિલ્મ ઈંડસ્ટ્રી માટે વધુ એક દુ:ખદ સમાચાર