શુક્રવાર, 15 નવેમ્બર 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: બુધવાર, 23 મે 2018 (15:44 IST)

જોક્સ - આઈ લવ યૂ

છોકરી - પણ હું બીજા કોઈને પ્રેમ કરુ છુ 
છોકરો - ઠીક છે તો હુ જઉ છુ 
છોકરી - ક્યા જાય છે 
છોકરો - તારા બાપને કહેવા 
છોકરી - નાલાયક... આઈ લવ યુ ટુ