webdunia

Notifications

webdunia
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
  4. gujarati jokes

ગુજરાતી જોક્સ - કંજૂસ

ગુજરાતી જોક્સ
એકવાર એક કંજૂસના ઘરે વીજળી કર્મચારી આવ્યો અને મીટર ચેક કરતા બોલ્યો - મીટર ચેક કરવા આવ્યો છુ. લાગે છે તમે કંઈક ગડબડ કરી છે. કારણ કે આ મહિને તમારુ મીટર ફક્ત એક યૂનિટ જ ચાલ્યુ છે. 
 
કંજૂસ - મીટર તો સારુ ચાલી રહ્યુ છે... એમ પણ અમે તો લાઈટ ત્યારે જ ચાલુ કરીએ છીએ જ્યારે  
ફાનસ શોધવો પડે છે.. !!! 
ये भी पढ़ें
ગુજરાતી જોક્સ- એક છોકરી ફોન પર વાત કરતા લિફ્ટમાં આવી