1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
  4. Gujarati Jokes

ગુજરાતી જોક્સ - લંગડા

ગુજરાતી જોક્સ -હેપી મેંગો સીઝન
ગર્દીવાળી એક બસમાં વિકલાંગોની સીટ પર એક થેલો મુક્યો હતો અને તેનો માલિક પાસે જ ઉભો હતો. ત્યારે તેની પાસેનો વ્યક્તિ ગુસ્સામાં બરાડ્યો
ભાઈ સાહેબ બસમાં આટલી ભીડ છે અને તમે સીટ પર કોથળો મુક્યો છે.. હટાવો તેને.. 
કોથળાનો માલિક બોલ્યો - ભાઈ સાહેબ આ વિકલાંગોની સીટ છે અને કોથળામાં લંગડા કેરી  છે... 
 
હેપી મેંગો સીઝન 
આગળનો લેખ
આ ફિલ્મ એક્ટ્રેસએ બધાની સામે ઉતાર્યા કપડા(વીડિયો)