webdunia

Notifications

webdunia
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
  4. Gujarati funny jokes

ગુજરાતી જોક્સ - આકાશમાં કાણું

ગુજરાતી જોક્સ - કળયુગ અને સતયુગમાં શુ અંતર
બે ગાંડા અગાશી પર સૂઈ રહ્યા હતા. 
અચાનક વરસાદ પડવા માંડ્યો 
પહેલો ગાંડો - ચલ અંદર જઈએ ... આકાશમાં કાણું પડી ગયુ લાગે છે 
એટલામાં વીજળી કડકી.. 
બીજો ગાંડો - ચાલ સૂઈ જા હવે... 
વેલ્ડીંગવાળા આવી ગયા છે.. 
 
ये भी पढ़ें
B'day Spl: શ્રીદેવીના પ્રેમમાં પાગલ હતા જીતેન્દ્ર, લગ્નજીવન તૂટવાને આરે હતુ... !!!