ગુજરાતી જોક્સ - પાગલ પ્રેમી
ગરીબ છોકરો - શુ કિમંત છે તારા પ્રેમની
યુવતી- હસીને બોલી ફક્ત Iphone
ગરીબ છોકરો - જા બહેન માલિક તારુ ઘર આબાદ કરે.. હુ પોતે જ Nokia 1208 ની બેટરીમાં કાગળ ફંસાવીને ગુજારો કરી રહ્યા છે..
આગળનો લેખ