ગુજરાતી જોક્સ - ગ્રામર Updated: Tue, 26 Sep 2017 (13:03 IST) google-news ગ્રામરની ટીચરે પપ્પુને પુછ્યુ - "સંદીપ હવે દારૂ નથી પીતો" - આ વાક્યમાં સંદીપ શુ છે ? પપ્પુ - આમા સંદીપ માતા રાનીનો ભગત ચ હે અને તેને નવરાત્રિનો ઉપવાસ રાખ્યો છે.