webdunia

Notifications

webdunia
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
  4. gujarati jokes

ગુજરાતી વ્હોટ્સએપ જોક્સ - ઘરવાળી બહારવાળી

ગુજરાતી જોક્સ - ઘરવાલી બહારવાલી . જોક્સ નંબર 1
શાયર ઘરમાં પત્ની સાથે બેસ્યો છે.. 
ત્યારે પ્રેમિકાનો કોલ આવે છે.. 
શાયરનો પ્રેમિકાને જવાબ... 
હવાની લહેર બનીને ન ખખડાવીશ મારી બારી 
હુ બંધ બારીમાં આંધીને થામીને બેસ્યો છુ.. 
ये भी पढ़ें
ગુજરાતી Jokes- આલિયાને કિસ..