સોમવાર, 25 નવેમ્બર 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: શનિવાર, 1 સપ્ટેમ્બર 2018 (16:43 IST)

ગુજરાતી જોક્સ - પતિ-પત્ની

પહેલો પતિ - પંડિતજીની કથા અને પત્નીની વાતો એક જેવી હોય છે.. 

બીજો પતિ - એ કેવી રીતે ?

 
પહેલો પતિ - સાલુ સમજમાં તો કશુ નથી આવતુ છતા પણ ધ્યાનથી સાંભળવુ પડે છે.