1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
  4. Gujarati funny jokes

ગુજરાતી જોક્સ - ઓવરટાઈમ

જોક્સ
માણસ મચ્છરને - "દિવસે કેમ કરડી રહ્યો છે..." 
.
.
.
.
મચ્છર - ઓવરટાઈમ કરી રહ્યો છુ સાહેબ.. માતા પિતા બીમાર છે.. ઘરમાં જવાન બહેન છે અને છોકરાવાળાએ દહેજમાં 1 લીટર લોહી માંગ્યુ છે. 
 
ये भी पढ़ें
ગુજરાતી જોક્સ - ખાનદાની