હાસ્ય જોક્સ - શુ નજર છે ! પત્ની :પતિ ને - અલા પેલો માનસ ક્યારનો મને જોયા કરે છે.પતિ પત્ની ને - એ તો તને જોવાનો જ એમાં હું કસું કરી સકું તેમ નથી. પત્ની :- કેમ પતિ :- એ ભંગાર વાળો છે .