webdunia

Notifications

webdunia
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
  4. ગુજરાતી જોક્સ - બત્રીસ દાંત

ગુજરાતી જોક્સ - બત્રીસ દાંત

ગુજરાતી જોકસ
બે બાળકો પરસ્પર લડી રહ્યા હતા પહેલા બોલ્યો - મારો એક હાથ પડવાથી તારા બત્રીસ દાંત તુટી જશે.
બીજો બોલ્યો - હું મારીશ તો તારા ચોસઠ દાંત તોડી નાખીશ
એક ત્રીજો છોકરો જે પાસે જ ઉભો હતો તે હસીને બોલ્યો તને કદાચ ખબર નથી કે એક વ્યકતિને બત્રીસ જ દાંત હોય છે.
બીજો બોલ્યો મને ખબર હતી કે તુ વચ્ચે જરૂર બોલીશ આથી બત્રીસ તારા પણ ગણી લીધા હતા.
ये भी पढ़ें
"સુબેદાર જોગીન્દર સિંઘ ના 'ગીત' ઇશ્ક દા તારા"એ ન્યૂયોર્કમાં ધૂમ મચાવી