1. ધર્મ
  2. તહેવારો
  3. ગણેશ ચતુર્થી
  4. Shree Ganeshay Dheemahi Lyrics in Gujarati

Ganeshay Dheemahi - એકદંતાય વક્રતુંડાય ગૌરીતનયાય ધીમહિ

ગણનાયકાય ગણદેવતાય ગણાધ્યક્ષાય ધીમહિ

ganesh vandana
ganesh vandana
ગણનાયકાય ગણદેવતાય ગણાધ્યક્ષાય ધીમહિ ।
ગુણશરીરાય ગુણમંડિતાય ગુણેશાનાય ધીમહિ ।
ગુણાતીતાય ગુણાધીશાય ગુણપ્રવિષ્ટાય ધીમહિ ।

 
એકદંતાય વક્રતુંડાય ગૌરીતનયાય ધીમહિ ।
ગજેશાનાય ભાલચંદ્રાય શ્રીગણેશાય ધીમહિ ॥
એકદંતાય વક્રતુંડાય ગૌરીતનયાય ધીમહિ । 
ગજેશાનાય ભાલચંદ્રાય શ્રીગણેશાય ધીમહિ ॥
 
ગાનચતુરાય ગાનપ્રાણાય ગાનાત્મારાત્મને । 
ગાનોત્સુકાય ગાનમત્તાય ગાનોત્સુકમનસે । 
ગુરુપૂજિતાય ગુરુદેવતાય ગુરુકુલસ્થાયિને । 
ગુરુવિક્રમાય ગુહ્યપ્રવરાય ગુરવે ગુણગુરવે ॥
ગુરુદૈત્યગલચ્છેત્રે ગુરુધર્મસદારાધ્યાય । 
ગુરુપુત્રપરિત્રાત્રે ગુરુપાખંડ ખંડકાય ।
ગીતસૌરાય ગીતતત્વાય ગીતગોત્રાય ધીમહિ ।
ગૂઢગુલ્ફાય ગંધમત્તાય ગોજયપ્રદાય ધીમહિ ।
ગુણાતીતાય ગુણાધીશાય ગુણપ્રવિષ્ટાય ધીમહિ ।
 
એકદંતાય વક્રતુંડાય ગૌરીતનયાય ધીમહિ । 
ગજેશાનાય ભાલચંદ્રાય શ્રીગણેશાય ધીમહિ ॥
એકદંતાય વક્રતુંડાય ગૌરીતનયાય ધીમહિ । 
ગજેશાનાય ભાલચંદ્રાય શ્રીગણેશાય ધીમહિ ॥
 
ગ્રંથગીતાય ગ્રંથગેયાય ગ્રંથાંતરાત્મને । 
ગીતલીનાય ગીતાશ્રયાય ગીતવાદ્યપટવે । 
ગેયચરિતાય ગાયકવરાય ગંધર્વપ્રિયકૃતે । 
ગાયકાધીનવિગ્રહાય ગંગાજલપ્રણયવતે । 
ગૌરીસ્તનંધયાય ગૌરીહૃદયનંદનાય । 
ગૌરભાનુસુતાય ગૌરીગણેશ્વરાય । 
ગૌરીપ્રણયાય ગૌરીપ્રવણાય ગૌરભાવય ધીમહિ । 
ગોસહસ્રાય ગોવર્ધનાય ગોપગોપાય ધીમહિ ।
ગુણાતીતાય ગુણાધીશાય ગુણપ્રવિષ્ટાય ધીમહિ । 

 
એકદંતાય વક્રતુંડાય ગૌરીતનયાય ધીમહિ । 
ગજેશાનાય ભાલચંદ્રાય શ્રીગણેશાય ધીમહિ ।
એકદંતાય વક્રતુંડાય ગૌરીતનયાય ધીમહિ । 
ગજેશાનાય ભાલચંદ્રાય શ્રીગણેશાય ધીમહિ ॥
આગળનો લેખ
Ganeshotsav 2026:ક્યારે છે ગણેશ ચતુર્થી ? જાણો ગણપતિ સ્થાપનાનું શુભ મુહૂર્ત અને પૂજા વિધિ