સંબંધિત સમાચાર
- Importance of Dussehra: દશેરા શા માટે ઉજવવામાં આવે છે? વિજયાદશમીનું શું મહત્વ છે? જાણો દશેરાની પૌરાણિક કથાઓ
- Dussehra 2025 Date: 1 કે 2 ઓક્ટોબર ક્યારે છે દશેરા ? જાણો વાહન ખરીદવાના શુભ મુહુર્ત અને મહત્વ ?
- Dussehra 2025 - દશેરા ક્યારે છે, દશેરાની તારીખ અંગે મૂંઝવણ છે ? તો જાણે લો સાચી તારીખ
- આ 100 રૂપિયાની વસ્તુ દશેરા પર ઘરે લાવો, તમારું નસીબ ખુલશે
- Ganga Dussehra 2025: ગંગા દશેરા પર આ મંત્રોનો જાપ કરવાથી તમારું ભાગ્ય થશે ઉજ્જવળ અને તમારી બધી ઇચ્છાઓ થશે પૂરી
Dussehra Wishes: આ દશેરા પર તમારા ફાફડા જેવા મિત્રોને જલેબી જેવી મીઠી શુભેચ્છા આપીને કહો હેપી દશેરા
Dussehra Wishes Quotes, messages in Gujarati 2025: દશેરાનો તહેવાર ખરાબ પર સારાના વિજય અને નવા સંકલ્પોનો સંદેશ લાવે છે. આ શુભ પ્રસંગે તમારા પ્રિયજનોને શુભેચ્છાઓ, સંદેશાઓ અને ક્વોટ્સ સાથે ખુશી અને સકારાત્મકતા ફેલાવો.
શું તમે ક્યારેય વિચાર્યું છે કે આપણે દર વર્ષે રાવણનું દહન કેમ કરીએ છીએ? તેનું વાસ્તવિક કારણ ફક્ત પુતળાનું દહન કરવાનું નથી, પરંતુ આપણી અંદર રહેલા દુષ્ટતાઓને દૂર કરવાનું છે: ક્રોધ, લોભ, ઈર્ષ્યા અને અહંકાર. દશેરા 2025 આ વર્ષે 2 ઓક્ટોબરના રોજ ઉજવવામાં આવશે. આ દિવસ આપણને યાદ અપાવે છે કે દુષ્ટતા ગમે તેટલી શક્તિશાળી હોય, સારાનો હંમેશા વિજય થાય છે.
આજકાલ, લોકો તહેવાર પહેલા જ તેમના પ્રિયજનોને શુભેચ્છાઓ મોકલે છે, તો તમે પણ તમારી ફેમીલી અને મિત્રો ને Happy Dussehra 2025, Wishes, Quotes અને Messages ગુજરાતીમાં મોકલીને તમારા પરિવાર અને મિત્રોના ચહેરા પર સ્મિત લાવો.
Happy Dussehra 2025
1. વીરતાનો વૈભવ
શોર્યનો શણગાર
પરાક્રમની પૂજા
ક્ષત્રિયોનો તહેવાર એટલે દશેરા..
હેપી વિજયાદશમી
Happy Dussehra 2025
2. રાવણ બળ્યો અહંકાર બળ્યો
બુરાઈનુ દરેક નિશાન બળ્યુ
દરેક દિવસ ઉજવો દશેરા જેવો ઉત્સવ
જીવનને ખુશ રાખવાનો નવો અવસર મળ્યો
Happy Dussehra 2025
Happy Dussehra 2025
3. થાય જીત સત્યની,
અને થાય છે અસત્યની હાર
આ સંદેશ બતાવે છે
દશેરાનો તહેવાર હોય છે ખાસ
Happy Dussehra 2025
Happy Dussehra 2025
4. રાવણ પર રામનો વિજય, અધર્મ પર ધર્મનો વિજય
અસત્ય પર સત્યનો વિજય, અન્યાય પર ન્યાયનો વિજય
પાપ પર પુણ્યનો વિજય, અજ્ઞાન પર જ્ઞાનનો વિજય
એવા દશેરા અને વિજયાદશમીના પાવન પર્વની આપ સૌને શુભેચ્છા
હેપી દશેરા 2025
Happy Dussehra 2025
5. જેવી રીતે શ્રી રામે જીતી લીધી હતી લંકા
એમ આપ પણ જીતો આખી દુનિયા
આ દશેરાએ મળી જાય તમને
દુનિયાભરની બધી ખુશીઓ
હેપી દશેરા 2025
Happy Dussehra 2025
6. દશેરાનો આ પાવન તહેવાર,
તમારા જીવનમાં લાવે ખુશીઓ અપાર,
પ્રભુ શ્રી રામ કરે તમારા પર ખુશીઓનો વરસાદ
Happy Dussehra 2025
Happy Dussehra 2025
7. કાળ કોઈપણ હોય દરેક કાળની આ રીત હશે
હંમેશા અધર્મ પર ધર્મની જીત થશે
Happy Dussehra in Advance
Happy Dussehra 2025
8. દશેરા છે એક આશા
જે બુરાઈ ના અંતનુ છે પ્રતિક
ઉત્સવ મનાવો ખુશીઓ ફેલાવો
પરિવાર સાથે દશેરા મનાવો
હેપ્પી દશેરા 2025
Happy Dussehra 2025
9. વિજયાદશમીની હાર્દિક શુભકામનાઓ
દેવી દુર્ગા તમારી બધી ઈચ્છાઓ પુરી કરે
અને તમને સારુ સ્વાસ્થ્ય,
સફળતા અને ખુશીનો આશીર્વાદ આપે
હેપી દશેરા 2025
Happy Dussehra 2025
10 દહન રાવણના પુતળાનુ જ નહી
મનના અંદરની ખરાબીનુ પણ કરવુ પડશે
દિલમાં કરીને રામનામનુ સ્મરણ
ધર્મના માર્ગ પર ચાલવુ પડશે
Happy Dussehra 2025
11. ભગવાન રામની જેમ તમે
સફળતાના માર્ગ પર ચાલતા રહો
જીવનની દરેક લડાઈમાં તમે
જીત મેળવતા રહો 12 ખરાબ પર સારા ની જીત,
Happy Dussehra 2025
12 દશેરા લાવે છે એક આશા
રાવણની જેમ તમારા દુ:ખોનો આવે અંત
એક નવી શરૂઆત થાય, એક નવી સવાર સાથે
Happy Dussehra 2025
Happy Dussehra 2025
13 જલેબી જેવાં મીઠાં અને
ફાફડા જેવાં સીધાં એવા
મારા તમામ મિત્રોને દશેરાની
હાર્દિક શુભેચ્છા.
Happy Dussehra 2025
14. જલેબી પાસેથી શીખવા જેવું, જીવનમાં તમે ગમે તેટલા
ગુંચવાયેલા હોય પણ લોકોને તમારી મીઠાશ આપો
ફાફડા પાસેથી શીખવા જેવું, તમે ગમે તેટલા લાંબા થાવ કે મોટા
લોકો તો તમને તોડવાના જ પ્રયત્ન કરશે
Happy Dussehra 2025
Happy Dussehra 2025
15. દશેરા એટલે દશ-હરા એનો અર્થ એમ થાય છે
કે દસ અવગુણો નો નાશ કરવો.
અહંકાર,અમાનવતા, અન્યાય, કામ-વાસના,ક્રોધ,
લોભ, મદ, ઈર્ષા, મોહ અને સ્વાર્થ.
આ દસ અવગુણો પર વિજય પ્રાપ્ત કરવો
વિજયાદશમી ની હાર્દિક શુભકામના.
દશેરા લાવે છે એક આશા
રાવણની જેમ તમારા દુ:ખોનો આવે અંત
એક નવી શરૂઆત થાય, એક નવી સવાર સાથે
Happy Dussehra 2025