સંબંધિત સમાચાર
- IPL ઓક્શન માટે 1214 ખેલાડીઓના નામ રજિસ્ટર - 896 ભારતીય અને 318 વિદેશી પ્લેયર્સએ નોંધાવ્યુ નામ, 217 ખેલાડી રહી શકે છે ઓક્શનનો ભાગ
- IPL 2022: લખનૌએ પસંદ કર્યા પોતાના 3 ખેલાડી, કેએલ રાહુલને 15 કરોડ અને ઓસ્ટ્રેલિયાઈ ઓલરાઉંડર સ્ટોઈનિસને આપશે 11 કરોડ, લેગ સ્પિનર રવિ બિશ્નોઈ 4 કરોડમાં ટીમમા સામેલ
- ચીની કંપની વીવો હવે IPL સ્પૉન્સર નહી રહે - 2023થી ટાટા ગ્રુપ IPLનુ નવુ ટાઈટલ સ્પોન્સર, Vivoએ 2200 કરોડમાં કરી હતી સ્પોન્સરશિપ ડીલ
- IPLમાં અમદાવાદની ટીમ રમશે:BCCIએ CVC કેપિટલ્સને ગ્રીન સિગ્નલ આપ્યું
- હરિયાળાના અંબાલામાં 3 બસ આપસમાં અથડાવી, 5 ની મોત
lucknow ipl IPL auction- લખનઉ ટીમના નામની જાહેરાત, ટ્વિટર એકાઉન્ટ પર જાહેરાત
lucknow ipl IPL auction લખનઉ ટીમના નામની જાહેરાત
ઇન્ડિયન પ્રીમિયર લીગ એટલે કે IPLની નવી સિઝનમાં દસ ટીમો જોવા મળશે, કારણ કે બે નવી ટીમો જોડાઈ છે. આ ટીમોમાંથી એક લખનઉની પણ છે, જેનું આધિકારિક નામ બહાર આવ્યું છે. લખનઉની IPL ટીમનું નામ લખનઉ સુપર જાયન્ટ્સ (Lucknow Super Giants) તરીકે રાખવામાં આવ્યું છે. લખનઉ ટીમના માલિકોએ તેમની જૂની ટીમ રાઇઝિંગ પુણે સુપર જાયન્ટ્સ ટીમ જેવું જ નામ રાખ્યું છે. જોકે આ વખતે રાઇઝિંગ શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો નથી. આટલું જ નહીં, લખનઉ ફ્રેન્ચાઈઝી દ્વારા જૂની ટીમનું ટ્વિટર હેન્ડલ પણ ઘણા સમય પહેલા બદલાઈ ગયું હતું.
And here it is,
Our identity,
Our name....
