Happy Jaya Parvati Vrat - જયા પાર્વતી વ્રતની શુભેચ્છાઓ
Publish: Fri, 19 Jul 2024 (08:00 IST)
Updated: Fri, 19 Jul 2024 (08:28 IST)
માતા પાર્વતી તમને અને
તમારા પરિવારને સમૃદ્ધિ શાંતિ
અને સારા આરોગ્યના આશીર્વાદ આપે
જયા પાર્વતી વ્રતની શુભેચ્છા
જે રીતે મા પાર્વતીએ આ વ્રત કરીને
ભોળેનાથને પતિ તરીકે મેળવ્યા
એ જ રીતે આપ સૌને પણ
મનનો માણિગર મળે એ જ પ્રાર્થના
જયા પાર્વતી વ્રતની શુભેચ્છા
જયા પાર્વતી વ્રતની
આપ સૌ દિકરી બહેનોને હાર્દિક શુભેચ્છા
માતા-પાર્વતી અને દેવાધિદેવ મહાદેવની કૃપા
આપ સૌ પર બની રહે
Happy Jaya Parvati Vrat
4. ઓમ સામ્બ શિવાય નમઃ
ઓમ ઉમામહેશ્વરભ્યામ નમઃ
ઓમ હલીમ વાગ્વાદિની ભગવતી
મમ કાર્ય સિદ્ધિ કુરુ કુરુ ફટ સ્વાહા
Happy Jaya Parvati Vrat
શંકર જેવા ભોલેનાથ મળે
રામ જેવા મર્યાદા પુરૂષોત્તમ મળે
કૃષ્ણ જેવા નટખટ મળે
આપ સૌ વ્રત કરતી કન્યાઓને
જયા પાર્વતી વ્રતની શુભેચ્છા
Publish: Fri, 19 Jul 2024 (08:00 IST)
Updated: Fri, 19 Jul 2024 (08:28 IST)