સંબંધિત સમાચાર
- ખૂબ ધન આવશે આ 4 સરસ ઉપાયથી તમે પણ કરી શકો છો સરળતાથી
- રામલીલા ભગવાન રામના જ્ન્મની અદભુત કથા
- રામ નવમી પર રાશિ મુજબ કરો ચમત્કારી ઉપાય... ખુલી જશે સફળતાના દ્વાર
- લોકસભા ચૂંટણી 2019 માટે ભાજપા ઉમેદવારીની પ્રથમ યાદી- રાજસ્થાન, મહારાષ્ટ્ર યૂપી અને બંગાળના ઉમેદવારોની યાદી
- મહાભારતમાં શ્રીકૃષ્ણએ કઈક એવી વસ્તુઓ જણાવે છે જેને ઘરમાં રાખવાથી દરિદ્રતા ક્યારે નહી આવતી.
આવી સ્ત્રીના ઘરમાં દેવી લક્ષ્મી પ્રવેશ નથી કરતી
મિત્રો ઘરની ગૃહિણી એ ગૃહલક્ષ્મી કહેવાય છે. એક ગુણવાન ગૃહિણીને કારણે જ મકાન સાચા અર્થમાં ઘર બને છે. ઘરની સુખ સમૃદ્ધિ પણ મોટાભાગે એક સ્ત્રીના હાથમાં હોય છે. જે ઘરમાં સ્ત્રી ઘરની દરેક વ્યક્તિનુ ધ્યાન રાખે છે અને હિન્દુ ધર્મના રીત રિવાજોનુ પાલન કરે છે તે ઘર પર લક્ષ્મી સદાય મહેરબાન રહે છે. પરંતુ કેટલાક કામ એવા પણ છે જે ઘરની મહિલાઓએ ન કરવી જોઈએ. કારણ કે ઘરની વહુઓ અને દીકરીઓને લક્ષ્મીનુ રૂપ માનવામાં આવે છે. એવી માન્યતા પણ છેકે કોઈપણ સ્ત્રી ચાહે તો ઘરને સ્વર્ગ બનાવી શકે છે અને ચાહે તો ઘરને નર્ક બનાવી શકે છે.
