Womans Day

Notifications

  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. મહિલા દિવસ



દત્ત બાવની - જય યોગીશ્ર્વર દત દયાળ! (જુઓ વીડિયો)

દત્ત બાવની - જય યોગીશ્ર્વર દત દયાળ! (જુઓ વીડિયો)જય યોગીશ્ર્વર દત દયાળ! તું જ એક જગતમાં પ્રતિપાળઃ અત્રયનસૂયા, કરી નિમિત પ્રગટયો જગકારણ નિશ્ર્ચિત. બ્રહ્માહરિહરનો અવતાર, શરણાગતનો તારણહાર અંતર્યામી સતચિત સુખ, બહાર સદગુરુ ધ્વિભુજ સુમુખ. ઝોળી અન્નાપૂર્ણા કર માહય , શાન્તિ કમંડલ કર સોહાયઃ કયાંય ચતુર્ભુજ ષડભુજ સાર, અનંતબાહુ તું નિર્ધાર. આવ્યો શરણે બાળ અજાણઃ ઊઠ દિગંબર, ચાલ્યા પ્રાણ! સૂણી અર્જુન કેરો સાદ રીઝયો પૂર્વે તું સાક્ષાતઃ દીધી રિધ્ધિ સિધ્ધિ અપાર, અંતે મુકિત મહાપદ સાર. કીધો આજે કેમ વિલંબ? તુજ વિણ મુજનેના આલંબ! વિષ્ણુશર્મ ધ્વિજ તાર્યો એમ, જમ્યો શ્રાધ્ધમાં દેખી પ્રેમ. જંભદૈત્યની ત્રાસ્યા દેવ, કીધી મ્હેર તેં ત્યાં તતખેવઃ વિસ્તારી માયા, દિતિસુત ઈંદ્ર કરે હણાવ્યો તૂર્ત. એવી લીલા કંઈ કંઈ શર્વ કીધી વર્ણવે કો તે સર્વ?