સંબંધિત સમાચાર
- HBD: ધ ગ્રેટ ખલી- ગ્રેટ ખલી અમદાવાદની મુલાકાતે, જણાવ્યું જિમનું મહત્વ
- કચ્છના આ વ્યક્તિ 26 વર્ષથી દ્વારકાથી કોણી પર યાત્રા કરી રણુંજા જાય છે
- આણંદમાં રોડ પર ઊભેલા ટ્રક સાથે કારની ધડાકાભેર ટક્કર, ત્રણ યુવકનાં મોત
- ભારે વરસાદને પગલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પરીક્ષા રદ કરાઈ
- ગુજરાત પોલીસનું ટ્વીટર એકાઉન્ટ હેક થયું , ગુજરાત પોલીસના IDમાં એલન મસ્કનું નામ લખી નાખ્યું
ધ ગ્રેટ ખલી’નો ટોલ પ્લાઝાના કર્મચારી સાથે થયો ઝઘડો,
ચેમ્પિયન ધ ગ્રેટ ખલી(The Great Khali) એટલે કે દલીપ સિંહ રાણા આ વખતે ટોલ પ્લાઝાના કર્મચારીઓ સાથે ઝઘડતા જોવા મળ્યા છે. આ કોઈ લડાઈ નથી, પરંતુ તે વાસ્તવિકતામાં થયું છે. ખરેખર, ખલીનો એક વિડીયો સોશિયલ મીડિયા(Social media) પર વાયરલ(Viral video) થઈ રહ્યો છે.
Viral Video of Argument between WWE Superstar 'The Great #Khali' and Toll workers, Somewhere In Punjab. pic.twitter.com/MsCdPslcLs
— Nikhil Choudhary (@NikhilCh_) July 11, 2022
