ગુજરાતી જોક્સ - રાજુની પત્ની
રાજુની પત્ની ડ્રાઇવર સાથે ભાગી ગઈ.
સંજુએ પૂછ્યું: “હવે તું શું કરીશ?”
રાજુ બોલ્યો: “કરવાનું શું છે? હવે ગાડી હું જાતે ચલાવીશ!
ALSO READ: ગુજરાતી જોક્સ - દારૂડિયા કોને કહેવાય
આગળનો લેખ