webdunia

Notifications

webdunia
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી આંતરરાષ્ટ્રીય સમાચાર
  4. Cyclone in Mississippi and Alabama in America, 26 dead

અમેરિકામાં મિસિસિપી અને અલાબામામાં ચક્રવાત, 26નાં મોત

અમેરિકામાં મિસિસિપી અને અલાબામામાં ચક્રવાત
અમેરિકાના બે શહેર મિસિસિપી અને અલાબામામાં આવેલા ચક્રવાતમાં 26 લોકોનાં મોત થયા જેમાં એક બાળક અને તેના પિતા પણ સામેલ છે.
 
શુક્રવારે સર્જાયેલા તોફાન પછીનું બચાવકામ હજુ ચાલુ જ છે.
 
ઇમર્જન્સી સર્વિસે કાટમાળ નીચે શોધખોળ કરવી પડશે. કેમકે ચક્રવાતમાં એક આખું નગર નુકસાનગ્રસ્ત છે અને ઘરો તથા બિઝનેસના સ્થળો નષ્ટ થઈ ગયા છે.
 
રવિવારે મિસિસિપ્પીમાં સ્ટેટ ઑફ ઇમર્જન્સી જાહેર કરી દેવાઈ હતી. નુકસાનગ્રસ્ત વિસ્તારો માટે પ્રમુખ જો બાઇડને કેન્દ્રીય સહાયની જાહેરાત કરી છે.
 
ये भी पढ़ें
ભુવીથી લઈને રહાણે સુધીના આ ખેલાડીઓના કરિયર પર લાગી બ્રેક, BCCI એ વાર્ષિક કોંટ્રેક્ટમાંથી કર્યા બહાર