સંબંધિત સમાચાર
- પ્રધાનમંત્રી મોદીની માતા હીરાબા નોટ બદલવા માટે પહોંચ્યા બેંક
- ચિદમ્બરમે કહ્યું મોદી બધી જાહેરાતો કરી લે પછી થશે ગુજરાત ચૂટણીની જાહેરાત
- PM નરેન્દ્ર મોદી બાબા કેદારનાથના દર્શન માટે કેદારનાથ પહોંચ્યા
- એનડીટીવીએ હટાવી અમિત શાહના પુત્ર પર કરવામાં આવેલી સ્ટોરી...મેનેજીંગ એડિટર શ્રીનિવાસન જૈને દુખ વ્યક્ત કર્યુ..
- Top 10 Gujarati News - આજના 10 મુખ્ય ગુજરાતી સમાચાર
Viral Video - નરેન્દ્ર મોદીની માતા હીરાબાએ દિવાળી પર ડાન્સ કર્યો
આખા દેશમા દિવાળીની ધૂમ મચી છે , એક બાજુ પ્રધાનમત્રી મોદીએ દિવાળી ઉજવી તો બીજી બાજુ તેમની માતા હીરાબાએ ઘરમાં જ પૂજા કરી,,, તેમણે આ અવસર પર ગુજરાતી ફોક ડાન્સ પર ગરબા પણ કર્યા. આ વીડિયો પોડિચેરીની રાજ્ય઼પાલ કિરણ બેદીએ પોતાના ટ્વિટર હેન્ડલ પર અપલોડ કર્યા છે ..અને કિરણ બેદીએ .લખ્યું 97 ની વયમા દિવાળીનો ઉત્સાહ જોવા લાય઼ક છે આ નરેન્દ્ર મોદીની માતા હીરાબેન છે મીડિયા સામે સહજ દેખાય઼ છે પણ પહેલીવાર ગરબા કરતી જોવા મળી છે
Spirit of Deepavali at tender age of 97. She's mother of @narendramodi (Hiraben Modi -1920) celebrating Diwali at her own home
